એ લોકો તમારી કિંમત ક્યારેય નહિ સમજી શકે ,
જેના માટે તમે
હમેશાં 🄰🅅🄰🄸🄻🄰🄱🄻🄴 રહો છો..
# પાર્થ સુરિયા
એ લોકો તમારી કિંમત ક્યારેય નહિ સમજી શકે ,
જેના માટે તમે
હમેશાં 🄰🅅🄰🄸🄻🄰🄱🄻🄴 રહો છો..
# પાર્થ સુરિયા
લાગણી ના વહેતા, જ્યાં ઝરણાં હતા.
આજે તો ત્યાં ફક્ત એના લિસોટા રહી ગયા છે.
ફૂલ સમાન હૃદય પર જ્યાં પડતા પ્રેમ ની ઝાકળ ના ટીપાં હતા.
આજે તો ત્યાં ફક્ત એના ડાઘ જ રહી ગયા છે.
અમે જેને સમજતા એક અતૂટ સંબંધ હતા,
એ તો ફક્ત એક યાદ બની ને રહી ગયા છે.
# પાર્થ સુરિયા
बिंदास मुस्कुराओ क्या गम है,
जिंदगी में टेंशन किसको कम है,
अच्छा या बुरा तो केवल भ्रम है,
जिंदगी का नाम ही.. कभी खुशी कभी गम है!!
~Parth Suriya