લાગ્યા છે ઘણા ઘા અંદર હવે ..., બસ હવે એને રુજવા મલમ શોધું છું .... થયા એમની પાછળ એવા " ઘાયલ " ...., કે હવે દરેક પળ માં એમને શોધું છું ...
જિંદગી કેટલું રડાવીશ ... એક જ વાર આવીયો છું તારી દુનિયા માં વારે વારે થોડો આવવાનો જિંદગી તું રોવડાવવા ની કોશીશ જારી રાખ..., મારી હસવાની તો શરૂ જ છે .... _ ghayal
#life હવે તારા વગર આ જિંદગી..., કંઈક બનજર જેવી લાગે છે ... ઉભો છું છાંયડા માં તો ય તાપ લાગે છે ....,