Raj Nakum
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2018 - NOMINEE

49
Posts
189
Followers
2
Following

પ્રેમ ને સમજવાની કોશિશ કરી ને લખતો કવિ જ સમજી લો ને .કવિતા અને ગઝલ લખવાનો શોખીન છું ....

Share with friends

લાગ્યા છે ઘણા ઘા અંદર હવે ..., બસ હવે એને રુજવા મલમ શોધું છું .... થયા એમની પાછળ એવા " ઘાયલ " ...., કે હવે દરેક પળ માં એમને શોધું છું ...

જિંદગી કેટલું રડાવીશ ... એક જ વાર આવીયો છું તારી દુનિયા માં વારે વારે થોડો આવવાનો જિંદગી તું રોવડાવવા ની કોશીશ જારી રાખ..., મારી હસવાની તો શરૂ જ છે .... _ ghayal

#life હવે તારા વગર આ જિંદગી..., કંઈક બનજર જેવી લાગે છે ... ઉભો છું છાંયડા માં તો ય તાપ લાગે છે ....,

એક વખત તો પ્રેમ કરી તો જો...., તું પણ શું યાદ રાખીશ , મુકાબલો ટકર નો આપીશ....


Feed

Library

Write

Notification
Profile