દુનિયા અજીબ છે સાહેબ
ગળ્યા બનો તો ગળી જાય છે
કડવા બનો તો થુંકી દે છે
ખોવાઈ જાવ તો સોધવા નિકળે છે
સામે મળો તો મોઢા ફેરવે છે
જીવતા હોવ ત્યારે બોલાવતા નથી
મર્યા પછી હિબકા ભરે છે
जो फ्रि है वहीं सबसे ज्यादा किंमती है, हवा, पानी, नींद, शांति और
हमारी सांसें।
हर पल पीछे छूटता जाता है,
नया सवेरा सदा जिंदगी कहेलाता है,
कभी अतीत की गहराइयों मे मत जिना,
जिंदगी का मजा तो बस आज मे आता है|