પ્રેમ એટલે શું? એ ખબર નથી.
પણ બેવફાઈ એટલે?
બીજા પાત્ર સાથે દેહ વહેંચવો.
(બેવફાઈની આ જ વ્યાખ્યા કરીએ છીએ ને આપણે?!)
જયશભાઈ જોરદાર😱😍😘
વિષય ગંભીર.
પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીસ્વાતંત્ર્યનો મુદ્દો.
(મને એમ થાય કે આ મુદ્દો મૂકવા માટે ગુજરાતી બેકગ્રાઉન્ડ જ કેમ ?!) (સોચો....)