"ધૈર્ય શાલીનતાની નિશાની છે."
ઉત્તમ વિચારોનું વાવેતર સુંદર કૃતિનું સર્જન કરે છે.
ડૉ ભાવના શાહ
"ત્રણ અક્ષરનો શબ્દ ત્રણ ભવનો ભાર ઉતારવાને સક્ષમ છે."
આશાવાદ વિવાદ કરતા ઉત્તમ છે.
ડૉ ભાવના સુથાર શાહ
વ્યક્તિત્વ વ્યક્તિનો આયનો છે.
ડૉ ભાવના સુથાર શાહ
પ્રેરણા આપતા રહો અને લેતા રહો જીવન જીવવા જેવું લાગશે.
ડૉ ભાવના સુથાર શાહ
વિકાસ દોડતા સમયનું પગેરું છે.
ડૉ ભાવના સુથાર શાહ
સફળતા એ લાંબા ગાળાની સતત ચાલતી પ્રક્રિયાનુ પરિણામ છે.
ડૉ ભાવના સુથાર શાહ
પૃથ્વી પર ફેલાયેલી લતાઓ,
વૃક્ષોની ઝૂલતી ડાળીઓ, વળાંક લેતા વ્યક્તિત્વની લવચિકતા અદભુત છે.
ડૉ ભાવના સુથાર શાહ