તહેવારો રોજિંદા જીવન માટે ઓક્સિજનનું કામ કરે છે.
તહેવારો જીવનની ઉદાસીનતા દૂર કરે છે.
"મન મસ્ત હોય તો રોજ
તહેવાર."
'તહેવારો રોજિંદા જીવનને આનંદમય બનાવે છે.'
રંગો મનને પ્રસન્ન કરે છે.
"જિંદગી નિત્ય રંગ બદલતી રહે છે "
"રંગો મનને પ્રસન્ન કરે છે."
ભાવના શાહ
"રંગો જીવનની વિવિધ સ્થિતિનાં નિર્દેશકો છે."
લિ.ભાવના સુથાર શાહ.
"રંગો જીવનની વિવિધ સ્થિતિનાં નિર્દેશકો છે".
લિ.ભાવના સુથાર શાહ.