બચી શકવાની ગુંજાઈશ નહિવત છે દોસ્તો... નથી ભાલા, નથી બખ્તર અને ખુંખાર છે યાદો...
Share with friends
ચરણ ચાંપી પારકાના, હવે અનુસરવું નથી... તૃણ તણખલા ના સહારે હવે તરવું નથી... જીવી લઉં આ જિંદગી જીંદાદિલી થી એટલે ઘણું ઘણું... હવે તો રહેવું છે મસ્ત, કોઈ ને કરગરવું નથી... "યાદે"
લાગણીશીલ વ્યક્તિ છું, શબ્દો સાથે દોસ્તી રાખું છું... હું ક્યાં હોઉં છું એકલી , યાદો ની આખી ફોજ રાખું છું... પારુલ ઠક્કર "યાદે"