લાગણી... પ્રેમ... ચિંતા... કાળજી... યાદ અને.. ગુસ્સો...
બધું જ સાથે હોય એટલે સંબંધ..
બાકી તો....ઓળખ
લાગણી... પ્રેમ... ચિંતા... કાળજી... યાદ અને.. ગુસ્સો...
બધું જ સાથે હોય એટલે સંબંધ..
બાકી તો....ઓળખ
મને બસ તારી યાદો નું જ વ્યસન છે ...
અને તું જો ને કેવો મૌન છે..!!!
"યાદે"
ચરણ ચાંપી પારકાના, હવે અનુસરવું નથી...
તૃણ તણખલા ના સહારે હવે તરવું નથી...
જીવી લઉં આ જિંદગી જીંદાદિલી થી એટલે ઘણું ઘણું...
હવે તો રહેવું છે મસ્ત, કોઈ ને કરગરવું નથી...
"યાદે"
લાગણીશીલ વ્યક્તિ છું,
શબ્દો સાથે દોસ્તી રાખું છું...
હું ક્યાં હોઉં છું એકલી ,
યાદો ની આખી ફોજ રાખું છું...
પારુલ ઠક્કર "યાદે"
રણ માં પણ હરિયાળી ઊગી જાય...
જો આપણી સાથે આપણા ઊભા હોય તો...
©Parul thakkar "યાદે"