भजन जीवन की ऐसी औषधि है। जब उसको पढ़ने से समझने से कुछ न कुछ जीवन जीने की दवा मिल जाय।
હતો પ્રેમ નીજ માં ભળી ગયો.
એક મેક નો એ ક્ષાશાત કાર થય ગયો.
ઘર ખાલિ કરીને શબ્દ વહેતા હોય છે.
મારી માથે શિરતાજ શોભતા હોય છે.
સ્ર્વનું કર્મ સ્ર્વથી પર બની વહે તો ,જીવનની સાર્થકતા માં ઊણપ વર્તાય
પ્રેમની પાંગરતા ની કેડીમાં ક્યારેક કાંટાની બીચાવેલી જાળ હોય.
આપણી સફળ તા પર વિકૃતો ફરે તો સમજી લેવું આપણી સરવાણી પર કોઈ બીજું જ વિકક્ષી રહ્યું છે.
વિવેક વગરનું જીવન માણસ પણું ભુલને છે
જે સમજતા ન હોઈ તેવા આજ્ઞાની લોકો અનીષ્ણાતતાનીસવારી નિષ્ણાત પર ચાલે ત્યારે તન જીવન ભાગીને ભુકો થતુ રહે.
જીવનમાં કોઈ આગ્રાના ગળિયા જેમ ફંગોળે તો સમજી લેવાનું આપણી સફળતા અહીતકો હોય ્