*ફૂંક મારશો તો દીવો ઓલવાઈ જશે.* *પરંતુ અગરબત્તિ નહીં,* *જે મહેકે છે એને કોઈ ઓલવી નથી શકતું.* *અને જે બળે છે એ પોતે ઓલવાઈ જાય છે*...!
*એક પથ્થર ઘસાય ત્યારે પગથિયું બને છે,* *અને એક પથ્થર ઘડાય ત્યારે પરમેશ્વર બને છે,* *બસ ક્યાં ઘડાવું અને ક્યાં ઘસાવું એની સમજણ જો આપણને આવી જાય તો જિંદગી ઉત્સવ બની જાય!!*
*"લાગણી "એટલે* *કહો તો બે શબ્દો નું વર્ણન ,* *જો પડે તો બે આંસુનું તોરણ,* *દર્શાવો તો સુંદર નાનું સ્મિત* *અને જો ના કહો તો ...* *"હદયમાં ઘુઘવાતો સમુદ્ર"*
સારુ કાર્ય કરવા વાળા ને ક્યારે સન્માનની ભૂખ નથી હોતી કેમ કે તેનું કાર્ય પોતે જ તેને સન્માનને પાત્ર બનાવી દે .
*"લાગણી "એટલે* *કહો તો બે શબ્દો નું વર્ણન ,* *જો પડે તો બે આંસુનું તોરણ,* *દર્શાવો તો સુંદર નાનું સ્મિત* *અને જો ના કહો તો ...* *"હદયમાં ઘુઘવાતો સમુદ્ર"*