Shalini Thakkar
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

102
Posts
2
Followers
1
Following

I'm Shalini and I love to read StoryMirror contents.

Share with friends

ઘરની ચાર દિવાલો માં એક હુંફાળો સ્પર્શ એટલે માં બહારની દુનિયામાં નીકળતી વખતે પહેરેલો સુરક્ષા કવચ એટલે પિતા!

દિલ આપીને દર્દ લઈ લીધું... કર્યો હતો ઘાટાનો સાદો પણ નફામાં બધું જ મેળવી લીધું!

સૂર્યની પહેલી કિરણ સાથે નવા વર્ષનું આગમન, ફરી થાય છે નવેસરથી જીવન જીવવાનું મન!

પ્રેમ નો સરવાળો નફરત ની બાદબાકી સુખને ગુણાકાર અને દુઃખનો ભાગાકાર બસ એટલું જ ગણિત એ જીવનનો સાર!

જીવનને આપણા બનાવે એક સુંદર ચિત્ર એ જ આપણો એક સાચો મિત્ર!

New year's resolution Happiness is the solution!

જ્યાં અપેક્ષાઓનો અંત ત્યાં જીવનની શરૂઆત!

કોઈના માટે સર્વસ્વ હારી ગયા પછી પણ જીત નો અહેસાસ થવો એટલે'પ્રેમ'


Feed

Library

Write

Notification
Profile