મન થી પૂછું હું મારી આત્મા ને , અરે "વિપ્સ' તું ક્યાં જાય છે ? જરાક અરિસા સમક્ષ ઊભી રહી, તો સામે ખાખી દેખાય છે! ના વ્યવહાર સચવાય છે , ના તહેવાર સચવાય છે ! દિવાળી હોય કે હોળી બધુ બંદોબસ્તમાં જ ઉજવાય છે ! વાર, તહેવાર કે પ્રસંગો આવતા જ, કાયમ રજા બંધના... Read more
Share with friendsNo Audio contents submitted.