Solanki Dhiraj
Literary Captain
6
Posts
0
Followers
11
Following

રસ્તાઓ પણ થાકશે એક દિવસ તમને દોડાવીને શરત એ છે કે તમને વિશ્વાસ તમારાં કદમો પર હોવો જોઈએ...!!! શાયર ✍️ ધીરજ બાબુલાલ સોલંકી

Share with friends
Earned badges
See all

પૈસા ભલે શહેરમાં વધારે હોય સાહેબ, પરંતુ સુખ અને શાંતિ આજે પણ ગામડાં માં વધારે છે..!! 🙏શુભસવાર 🙏

મારે નિરાંતે બેસી , તમારી સાથે ઘણી વાતો કરવી હતી, પુછવી હતી , પરંતુ તમને સમય , અને મને... શબ્દો ઓછાં પડયાં... શાયર ✍️🥰

સાહેબ આપણી મુસીબતો ના સમયે ખભા પર રાખેલો હાથ , ભલે ગમે તેવી કામયાબી વખતની તાળીઓ થી પણ વઘારે મૂલ્યવાન છે. શાયર ✍️ 🙏🙏

તમારી સાથે હવે એક મીઠી મુલાકાત કરવી છે જો મળે તમારો સાથ તો અડધી ચા ☕ સાથે સુખ દુઃખની વાત કરવી છે શાયર ✍️😊❤️


Feed

Library

Write

Notification
Profile