kajal ni kalame
Literary Colonel
148
Posts
1
Followers
1
Following

I'm kajal and I love to read StoryMirror contents.

Share with friends

मेरी हर इक रात की खबर रखता है, वह चाँद ही है जो मेरे साथ चारों प्रहर जगता है।

સમય નું ગણિત બહુ નબળું છે દોસ્ત, અહી સમસ્ત નો સરવાળો પણ શૂન્ય બને અને ક્યારેક શૂન્ય નો ગુણા સમસ્ત થઈ જાય.

If you have a greate time use it well Bcoz once is gone you realise the hell

ભાગ ખુલે ભૂતલ વરસે, વરસે કંચન મેહ પણ દો ગજ ટુકડો દોહ્યલો જો વખત વરતે કેર. ...✍️ કાજલ ની કલમે

હાથ મળે હૈયું મળે મળે આતમ ને ઉર પણ લેખ એના ન મળે આ કેવો દસ્તુર ...✍️ કાજલ ની કલમે

सुकून और संसार का चार दिनों का मेल , जीवनभर का खेल है यह खेल सके तो खेल।

સુખની સ્તુતિ સૌ કરે દુઃખ ભગાવે દૂર, આટલું જ સાવ સરળ હોય તો શાને સૌ મજબૂર.

સંબંધ મટી માત્ર સબંધ રહી ગયા દ્વાર દિલના તેથી જ અકબંધ રહી ગયા. જોડાયા હતા જે ઋણાનુબંધ થી ચૂકવાઈ જતાં ઋણ માત્ર બંધન રહી ગયા

મરેલા સંબંધો સામે મૌત પણ વામણું લાગે તાર તાર થયેલી જિંદગીને જીવતર બિહામણું લાગે.


Feed

Library

Write

Notification
Profile