કોઈ એવા વ્યક્તિના પ્રેમમાં કદી ના ડૂબવુ કે એ તમને છોડી મુકે તો કિનારો પણ નસીબ મા ના હોય વિપુલ ઠાકોર "અજનબી"
અમે તો આંકડા ની માયાજાળ મા ફસાયેલા કોમર્સ ના વિધાર્થી છીએ સાહેબ આ લાગણીઓ નો વ્યવહાર કરતાં અમને ના ફાવે વિપુલ "અજનબી"
દુનિયા કહે છે હાર માની લે... હવે કંઈ નહીં થાય... મગજ કહે છે હાર માની લે... હવે કંઈ નહીં થાય... પરંતુ દિલ કહે છે હાર ના માનતો... એક દિવસ જીતી જઇશ... અને હું હંમેશા દિલનું જ સાંભળું છું. અજનબી "વિપુલ"