જ્યારે તમે તમારી ચિંતાને આસ્થામાં પરિવર્તિત કરો છો, ત્યારે ઈશ્વર પણ તમારા સંઘર્ષને આશીર્વાદમાં બદલી દે છે.
ફળ આવવાથી વૃક્ષ વિનમ્ર થઈ જાય છે. નવું પાણી આવતાં વાદળો ધરતી પર ઝૂકી પડે છે. સજ્જન સમૃદ્ધિમાં વિનમ્ર બની જાય છે. આ પરોપકારીઓનો સ્વાભાવ છે. --ભર્તૃહરિ