શક્તિ વગર શાંતિ સંભવ બનતી નથી
વિવેક વગરની વિદ્યા એ માત્ર પરિશ્રમ છે
કહેવત એ અનેક લોકોના અનુભવ પરથી બનેલું નાનું વાક્ય છે
કરકસર એ જીંદગીમાંથી વધારેમાં વધારે પામવાની કળા છે
ઉદ્ધતાઈ એ નબળા માણસ દ્વારા થતો બળનો દેખાવ છે
ઉપનિષદ એ દરેક ધર્મનો પાયો છે
ઈર્ષા નામના દુશ્મનનો સામનો દરેક ભાગ્યશાળી વ્યક્તિને કરવો પડે છે
ઈશ્વરનું કામ કારણો એકલવીર ક્યારેય એકલો હોતો નથી
ઈશ્વરનું કામ કારણો એકલવીર ક્યારેય એકલો હોતો નથી