સત્ય 🙌 - પ્રેમ♥️ - કરુણા🌼
" સરળતા એ જીવનનું સૌથી સુંદર ઘરેણું છે " - ધારા આહીર "પ્રવાહ"
" જીવન એ ઈશ્વરની આપેલી દેન છે. તો એને મોજથી જીવતાં શિખો."