MITAL PARMAR
Literary Colonel
14
Posts
37
Followers
0
Following

I'm MITAL and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

ધ્યેય વગરની જીંદગી નિરર્થક દોડાદોડી છે

બીજા બધા કામ કરતાં ઉત્તમ પુસ્તકો વાંચવા સૌથી અગત્યનું કામ હોવું જોઈએ

માનવીની જરૂરિયાતો જેટલી ઓછી એટલી ત તકલીફો ઓછી

જેનામાં નમ્રતા છે તેનામાં બાકીના બધા ગુણો આપોઆપ આવે છે

વિકાસની મોટાભાગની તકો તકલીફમાં જ સમાયેલી હોય છે

જીવનમાં હમેશાં તકલીફ તકલીફ કરતાં રહેવું એજ મોટી તકલીફ છે

જે ઘણું વિચારવા રહે છે તે તક ગુમાવી બેસે છે

જીવનમાં હમેશાં તકલીફ તકલીફ કરતાં રહેવું એજ મોટી તકલીફ છે

ડાહ્યો માણસ તક મેળવતો નથી પણ તક ઉભી કરે છે


Feed

Library

Write

Notification
Profile