@uz5fcn64

Kinjal Pandya
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2019 - NOMINEE

185
Posts
225
Followers
1
Following

#AB💝kunjdeep...

Share with friends
Earned badges
See all

Submitted on 21 Oct, 2019 at 03:11 AM

તારી જ સુગંધ પ્રસરી છે આજ ચારેકોર શું તે આ પવનને કોઈ લાંચ આપી છે?? -કુંજદીપ

Submitted on 14 Sep, 2019 at 01:28 AM

ના કામ લાગી કોઈ તબીબની દવા ના કામ લાગી કોઈ ફકીરની દુઆ બસ જરા દિદાર જો તારા થાય તો માંડે પાછું આ હૃદય મારું ધબકવા -કુંજદીપ .

Submitted on 10 Sep, 2019 at 00:40 AM

જીવાય છે જીવન આમ મન ભરી ન જીવાય કંઈ એને ડરી ડરી મળી જે ક્ષણ માણી લો મોજ કરી આવી તક ન આવે જીવનમાં ફરી ફરી -કુંજદીપ .

Submitted on 10 Jul, 2019 at 01:59 AM

હૈયું આપ્યું છે મેં મારું તને, પાછું ન જોઈએ એ મને... કૈંક તો રહેશે માલિપા તારી એજ એહસાસ જીવાડે મને... -કુંજદીપ💝

Submitted on 05 Jul, 2019 at 10:28 AM

મારા હૈયા ની અગન ને હોલવવા તું મૂશળધાર વરસ્યો.. પણ, હું ઝરમર વરસાદે જ ભીંજાય ગઈ... -કુંજદીપ

Submitted on 02 Jul, 2019 at 00:25 AM

હું યાદ કરું ને તું વાત કરે એ વાતમાં શું નવાઈ છે..! કોઈકવાર તું યાદ કરે મને એમાં જ જીવ સમાય છે..! -કુંજદીપ. 💝

Submitted on 30 Jun, 2019 at 04:43 AM

રમકડાં ગણીને આજ દિલ વહેંચાય છે પ્રેમના નામે આજ બજારો ભરાય છે હવે કયાંરાધા કૃષ્ણના પ્રેમ થાય છે?? પ્રેમના નામે આજ લાગણીઓ તોલાય છે.. -કુંજદીપ.🌹

Submitted on 28 Jun, 2019 at 11:46 AM

વાંક ન તો મારો હતો ન તો એનો હતો. વાંક અમારી જીદ નો હતો નથી જ મળવા ના અમે જીવન માં છતાં સાથે રહેવાનો ઇરાદો હતો... -કુંજદીપ

Submitted on 27 Jun, 2019 at 12:36 PM

જીવી જાય છે એક પિતા પોતાની દિકરી ને સાસરે વળાવી ને ! શું જીવી શકે છે એક દિકરી પોતાના પિતા ને કાયમ માટે વળાવી ને? -કુંજદીપ.


Feed

Library

Write

Notification
Profile