बस...अगले मोड़ पर सुकुन होगा,
चल
जिंदगी थोड़ा और चले।
माना कि आईने कीमत हिरे से कम है
पर
लोग हिरा पहनने के बाद ढुंढते तो आईना ही है।
Dr. vijay
કેવી છે નસીબ ની બલિહારી
ઇશ્વરે મફતમાં આપેલ શબ્દ
"કેમ છો"
કહેવામાં પણ આપણે
વ્યક્તિ ની
પસંદગી કરવી પડે છે...
Dr. vijay
ગમું છું ઘણા ને
એ પણ
નથી ગમતું ઘણાને