માણસ બનાવે હસ્તી
એનું નામ છે તંદુરસ્તી
ભરત ગોસ્વામી "ભાવુક"
સ્વર્ગ સાવ સસ્તો થઈ ગયો,
મા ના ખોળાના તોલ માપ માં,
ભરત ગોસ્વામી *ભાવુક*
પીછો છોડવામાં વર્ષોથી,
અસંભવ
લાગતી આદતો,
આજે થઈ ગઈ છે.
સાવ વિમુખ,
લોકડાઉનના
એક ઈશારે,
ભરત ગોસ્વામી "ભાવુક"
અંજાર કચ્છ
*પુર્ણવિરામ*
વિજય ની અસંભવ માન્યતાઓ પર પુર્ણવિરામ મુકવાની તૈયારી માં છે દેશના કોરોના વોરીયસૅ,
ભરત ગોસ્વામી *ભાવુક*
અંજાર કચ્છ