દોડતી રહી સતત જેની પાછળ
સ્નેહ એનો નીકળ્યો મૃગજળ.
ધરતી શર્મા.
યાદોમાં તારી જાગેલી એ રાત બહુ વ્હાલી લાગે,
અધરે સ્મિતને નયને ભરેલ અશ્રુ છતાં મનભાવી લાગે.
ધરતી શર્મા.
વર્ષોથી સંઘરી રાખેલી,
અંગત ડાયરીમાં,
અમાનતમાં તું અને તારી,
યાદો જ હતી.
ધરતી શર્મા.
ભુજ.
વર્ષોથી સંઘરી રાખેલી,
અંગત ડાયરીમાં,
અમાનતમાં તું અને તારી,
યાદો જ હતી.
ધરતી શર્મા.
ભુજ.
વર્ષોથી સંઘરી રાખેલી,
અંગત ડાયરીમાં,
અમાનતમાં તું અને તારી,
યાદો જ હતી.
ધરતી શર્મા.
ભુજ.
વહેરો આંતરો તો,
ક્યાં રાખ્યો છે પ્રભુએ,
એક જ રંગથી રંગ્યું,
ભીતર વહેતા રક્તને.
ધરતી શર્મા .
ભુજ .
તલવારનો ઘા રુઝાતા,
કદાચ વાર ન લાગે ,
પણ,શબ્દથી વાગ્યા ઘા,
મલમથી પણ રુઝાતા નથી.
ધરતી શર્મા.
ભુજ.
લખ્યાં લેખ વિધાતાએ,
દીસે કોરો કાગળ,
વાંચન કરતાં શૂન્યનું,
જન્મારો ધપે આગળ.
ધરતી શર્મા.
ભુજ.