જે પ્રજા અધર્મી રાજાનું અન્ન ખાય છે
તેની બુદ્ધી ભ્રષ્ટ થઇ જાય છે
ભોજનને પગે લાગીને જમવાથી
ભોજન અમૃત બની જાય છે
અતિથિના સત્કારનો ઇનકાર કરવો
એ મોટી દરિદ્રતાની નિશાની છે
જેનામાં આત્મવિશ્વાસ નથી તે
બીજી કોઈ ચીજ પર વિશ્વાસ ન કરી શકે
જ્યાં સરાસારનો વિવેક નાં હોય
ત્યાં ક્યારેય ના જવુંઈ જોઈએ
અભિમાનનું મદિરાપાન લાંબા સમયનો ઉન્માદ ઉભો કરે છે
અતિથિના સત્કારનો ઇનકાર કરવો
એ મોટી દરિદ્રતાની નિશાની છે
જેનામાં આત્મવિશ્વાસ નથી તે
બીજી કોઈ ચીજ પર વિશ્વાસ ન કરી શકે
જેના આગમનની કોઈ તિથી અથવા સમય નક્કી નથી તે એટલે અતિથિ