None આ મારી કહાનીનો, કિતાબી દરજ્જો, આ મારી સ્વપ્નાંની, હિસાબી કરચો, આ મારાં જીવન ગીતની, બેસૂરી તરજો, જીરવાય તો જીરવજો વિણાય તો વીણજો સંભળાય તો સુણજો, કૈ નહીં તોય એ આનંદ આપશે, નકામાં ગણી એને ન અવગણશો. - હરેન્દ્ર પુરોહિત (અબૂઝ)