જીવ ને વન વચ્ચેની પહેલી છે. એજ જીવનશૈલી છે.
ભરત ગોસ્વામી "ભાવુક"
ખુબજ ડરામણું લાગ્યું ખુદને અરીસાની સામે,
ભરત ગોસ્વામી "ભાવુક"
'મા' છે મારું શિક્ષણ,
શિક્ષણ છે મારી 'મા',
ભરત ગોસ્વામી "ભાવુક"
રુપિયાને પ્રેમ સાથે તોલનાર પ્રેમી નહીં પરંતુ વ્યાપારી હોવા જોઈએ,
"ભાવુક"
વસંત ઋતુએ, મહા માસે, પ્રકૃતિને થઈ પ્રસૃતિ કુંપળોની,
"ભાવુક"
તારા એક સ્પર્શથી રોમેરોમ કરે છે સળવળાટ નું નૃત્ય,
"ભાવુક"
ફેશન હણી રહ્યું છે શક્તિની શક્તિ ને,
"ભાવુક"
માતા છે અસ્તિત્વના ઓળખની સત્યતા,
ભરત ગોસ્વામી "ભાવુક"
હે! માતા! મારું આ જીવન માત્ર છે તારા શરીરનો ટુકડો
ભરત ગોસ્વામી "ભાવુક"