રડાવી ને શું એ હસાવી શકે ?
સતાવે છે જે, એ મનાવી શકે ?
યોગી ઠક્કર"પલ"
રડાવી ને શું એ હસાવી શકે ?
સતાવે છે જે, એ મનાવી શકે ?
યોગી ઠક્કર"પલ"
बात करने का वक्त तो था उसके पास,
पर अब हम नही रहे थे उतने खास...
में आज भी वो पल याद करती हु,
जब होती थी पूरे दिन उनसे बात .....
દરેક ચહેરામાં તને જ શોધું છું,
અંધારામાં હું આગિયા શોધું છું....
Yogi_thakkar"પલ"
સમય મળે તો થોડી વાત કરી લેજે,
ભૂલ ભૂલ માં પણ મને યાદ કરી લેજે.....
©yogi_thakkar"પલ"
રોજ એક જ સપનું જોવાઇ જાય છે,
મધ્યમ વર્ગ નો માણસ છું ભુલાય જાય છે.
Yogi_thakkar"પલ"