ઇશ્ક પાલનપુરી
Literary Colonel
9
Posts
20
Followers
2
Following

હું ઇશ્ક પાલનપુરી ,ઇશ્ક છું પરંતુ આંધળો નથી

Share with friends
Earned badges
See all

અમે માપવાને તળિયું નયનનું, બધાં આંસુઓને વહાવીને જોશું. -ઇશ્ક પાલનપુરી

આજ મારી ગઝલ સાંભળી ને પછી, દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખુ. -ઈશ્ક પાલનપુરી

એ રીતે બધી યાદને સાચવી મે, અહીં જેમ વિધવા રકમ સાચવે છે. -ઈશ્ક પાલનપુરી

આંખોને કોરુંકટ તારે, મારે કાયમ શ્રાવણ જેવું -ઈશ્ક પાલનપુરી

હું મારાથી વધારે ધ્યાન રાખું છું. હદયમાં જેમનું પણ સ્થાન રાખું છું. -ઈશ્ક પાલનપુરી


Feed

Library

Write

Notification
Profile