સરુવાત હું કરું 'ને છેલ્લી વાત તારી હોય જીવનને અંતે એક મુલાકાત તારી હોય હશે જો નસીબમાં તો મળીશુ હર રોજ ગઝલ હું લખું 'નેમાં રજુવાત તારી હોય - ભાવેશ પરમાર 'આશિક'
No Audio contents submitted.