જીવન એવું જીવવું કે કોઈની ફરિયાદ ન રહે
આપણા ગયા પછી આપણી ફરિ યાદ રહે
એક માતા સો શિક્ષકની ગરજ સારે છે
માતા પિતાના ચરણોમાં સ્વર્ગ હોય છે
દોડવું વ્યર્થ છે પણ
સમયસર નીકળવું જ યોગ્ય છે
'જે સંતાનના સપના પુરા કરવા માટે પોતાના સપનાનું બલિદાન આપે છે, તે પિતા છે.'
'પોતાના સપના અધૂરા છોડી
જે સંતાનના સપના પુરા કરવા
પ્રયત્ન કરે છે તે પિતા છે.'
જીંદગી એવી જીવવી કે કોઈની ફરિયાદ ના રહે,
બસ આપના ગયા અપ્છી આપની યાદ રહે !
સિદ્ધિ તેને જઈ વરે,
જે પરસેવે નહાય.