દૂર્યોધનનો રાજભોગ છોડી જમે ભાજી વિદુરની
સ્વાર્થના પકવાન છોડી કરે ભોજન પ્રભુ પ્રેમનું.
-અવિનાશ જોષી
પ્રેમના બંધનથી બંધાયેલો સંબંધ આજીવન રહે છે.
અવિનાશ જોષી
Life without love is a man like robot
- AVINASH JOSHI
માતાનો બાળકને સ્પર્શ.... પ્રથમ પ્રેમનો નિઃસ્વાર્થ સ્પર્શ.
-અવિનાશ જોષી
The centre of emotional lifeircle is LOVE
- AVINASH JOSHI
સંસાર સાગરમાં રચાતો સંવેદનાનો સેતુ,
પ્રેમ નામે તે દુનિયામાં ઓળખાય.
-અવિનાશ.જોષી
પીડાનાં પર્વતમાંથી પ્રેમનું ઝરણું ઉદભવે છે.
-અવિનાશ.જોષી
સંવેદનારૂપી જીવનવૃતનું કેન્દ્રબિંદુ એટલે પ્રેમ.
- અવિનાશ જોષી
ક્ષમતા વગરની મહત્વાકાંક્ષા દુઃખ આપે છે