શ્રમ વગર મેળવેલી સમૃદ્ધિ વધુ વખત રહેતી નથી
શ્રમ વગર મેળવેલી સમૃદ્ધિ વધુ વખત રહેતી નથી
વિજય મેળવ્યા વગર મળતી શાંતિ
વધારે મહત્વની છે
એક ઝરણાંણે જોયા પછી ક્યાંક મહાસાગર હોવાની
આશા જાગે તેનું નામ શ્રદ્ધા
જો તમને તમારો માર્ગ લાંબો અણે વિકટ લાગે
તો માનજો કે તમે સાચા રસ્તે જી રહ્યા છો
જો તમને તમારો માર્ગ લાંબો અણે વિકટ લાગે
તો માનજો કે તમે સાચા રસ્તે જી રહ્યા છો
માનવ માત્ર ભૂલને પાત્ર પણ,
વારંવાર થતી ભૂલ ક્ષમાપાત્ર હોતી નથી
હકીકત અને સત્ય બે અલગ બાબતો છે
આ બંનેમાં સત્યજ અગત્યનું છે
અંતે સત્યનો વિજય અને અસત્યનો પરાજય થાય છે