DEVANGI TRIVEDI
Literary Lieutenant
11
Posts
1
Followers
0
Following

I'm DEVANGI and I love to read StoryMirror contents.

Share with friends

જે આજનું કામ આજે કરે તેની આવતી કાલ ઉજ્વળ હોય છે

યથા યોગ્ય જગ્યાએ યથા યોગ્ય કરેલું દાન શ્રેષ્ઠ છે

હસતો ચહેરો એ તંદુરસ્તીની ચાવી છે

જે ક્ષણ બગાડે છે તેનું આખું જીવન બગડે છે

કોઈપણ કાર્યની સફળતા માટે એકાગ્રતા જરૂરી છે

જીવનમાં સફળ થવા માટે સફળ લોકોનો અનુભવ લેવો જોઈએ

મારું જે કંઈ છે તે મને આ રાષ્ટ્રથી મળ્યું છે એના પર રાષ્ટ્રનો હક પહેલો છે

જીવનમાં સતત આગળ વધતા રહેવું એ જીવંતતાની નિશાની છે

આપની જાતને મહાન બનાવવાની નૈતિક જવાબદારી આપની પોતાની છે


Feed

Library

Write

Notification
Profile