વ્યક્તિની કલમ ત્યારે જ બોલે, જ્યારે તેને સાંભળનાર કોઈ ના જડે..!!
વર્ષો જુની ડાયરી હાથમાં લીધી ને સળવળી ઉઠયાં પાનાં, અંદર ખોલીને જોયું તો રડતાં હતાં શબ્દો છાનામાનાં..