ગુસ્સાના ઘોડાને લગામ ન હોય તો તે પછાડી દે છે
કોઈને તેની ભૂલ બતાવતા પહેલા તમારી પોતાની ભૂલ બતાવો
દયાવાળું અંત:કરણ સ્વર્ગ સમાન છે
આપણા મન, વચન કે કર્મથી કોઈને પીડા આપવી તે પાપ છે
પોતાના આવેગો પર કાબુ રાખવો એ યોગ છે
ડગતા મનનો માનવી કોઈ મહાન કાર્ય કરી શકતો નથી
આપણી સામે ઝુકી જનાર સામે
આપણે પણ ઝુકી જવું જોઈએ
ઈશ્વર મળવા આવે ત્યારે બારણે ટકોરા મારતો નથી