દરેક યુદ્ધ આખરે તો શાંતિ માટેજ લડવામાં આવે છે
સત્યની ભાષા હમેશાં સરળ હોય છે
નિષ્ફળતા એ સફળતાનો પાયો છે
હજારો આચાર્યો કરતાં
એક માતા શ્રેષ્ઠ છે
જેમાં કશું જ સારું ન હોય તેવું
ખરાબ પુસ્તક કોઈ હોતું નથી
જીંદગી ટૂંકી હશે તો ચાલશે
પણ તોછડી હશે તો અહીં ચાલે
ફક્ત ભગવાન પર છોડશો
તો તે તમારી સાથે જ હશે
શબ્દો વગરની પ્રાર્થના ચાલશે પણ
હદય વગરની પ્રાર્થના નહિ ચાલે
જો તમે તક ગુમાવશો
તો તમે સફળતા ગુમાવશો