વ્યવસાયે Govetment teacher .. નાનપણ થીજ વાંચન લેખન માં ખૂબ રસ. પપ્પાને લખતા જોય મોટી થઈ છું એટલે દિવસ રાત બસ સાહિત્ય સંગાથે...રહું છું. બસ નિજાનંદ માટે લખવું ને વાંચવું છે. અંગ્રેજી ગુજરાતી બન્ને ભાષા માં લેખન કાર્ય કરું છું.