KHODABHAI PANCHAL
Literary Captain
11
Posts
0
Followers
0
Following

I'm KHODABHAI and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

જે પવિત્ર વસ્તુ તમને સારી લાગે તે ધ્યાન

આધ્યાત્મિક જીવનમાં ધ્યાન સૌથી વધુ સહાયક છે

કોઈપમ વિષય પર મનને એકાગ્ર કરવું એનું નામ ધ્યાન છે

વધુ વાતો નહિ પણ મૌન માનવીને યોગી બનાવે છે

પ્રભુ નામના જાપમાં ચમત્કારિક શક્તિ છે

પ્રેમથી કરેલું પ્રત્યેક કાર્ય આનંદ આપે છે

બધામાંથી સારા તત્વ ગ્રહણ કરવા તે સાચી જ્ઞાન પ્રાપ્તિ છે

મનની એકાગ્રતા એજ સમગ્ર ધ્યાન છે

શિક્ષણનો સાચો ધ્યેય માનવ વિકાસનો જ છે


Feed

Library

Write

Notification
Profile