જે પવિત્ર વસ્તુ તમને સારી લાગે તે ધ્યાન
આધ્યાત્મિક જીવનમાં ધ્યાન સૌથી વધુ સહાયક છે
કોઈપમ વિષય પર મનને એકાગ્ર કરવું એનું નામ ધ્યાન છે
વધુ વાતો નહિ પણ મૌન
માનવીને યોગી બનાવે છે
પ્રભુ નામના જાપમાં ચમત્કારિક શક્તિ છે
પ્રેમથી કરેલું પ્રત્યેક કાર્ય આનંદ આપે છે
બધામાંથી સારા તત્વ ગ્રહણ કરવા તે
સાચી જ્ઞાન પ્રાપ્તિ છે
મનની એકાગ્રતા એજ સમગ્ર ધ્યાન છે
શિક્ષણનો સાચો ધ્યેય માનવ વિકાસનો જ છે