હું લેખન અને વાંચન માં ખુબ રૂચિ ધરાવું છું. ગુજરાતી પ્રતિલિપિ પર છેલ્લાં ત્રણ વર્ષથી લેખન કાર્ય કરી રહી છું. Masters in Social Work નો અભ્યાસ પૂર્ણ કરેલ છે.