શ્રદ્ધાનાં જળસિંચનથી પરિશ્રમ વધુ સફળ બને છે
સદભાગ્ય હમેશા પરિશ્રમની સાથે હોય છે
શ્રદ્ધા અને પ્રેમ પરાણે પેદા કરી શકાતા નથી
આનંદનું મૂળ સંતોષમાં રહેલું છે
વિદ્યા જ શરીરનું સર્વોત્તમ આભૂષણ છે
બધા દુઃખોની એકજ દવા છે પ્રેમ
મન વચન અને શરીરથી સંયમમાં રહેવું એટલે બ્રહ્મચર્ય
સુખી થવાનો રસ્તો એ છે કે
આપણી જરૂરિયાતો ઓછી કરવી
તિરસ્કાર તિરસ્કારથી નહિ
પણ પ્રેમથી દૂર થાય છે