રાજેશ નાયક " રાજ " સાહિત્ય ક્ષેત્રે કવિતા,લેખ અને લઘુકથામાં ફાવટ ધરાવું છું.
" પરસેવાને અત્તર બનાવી દીધું, પથ્થરો પર નામ છપાવી દીધું . આમ સરળતાથી નામ ના બને, હાથની રેખાઓને પણ તપાવી પડે."
"બાળકો નાસમજ અને સૂઈ ગયાં હોય ત્યારે નહિ, તે થોડા સમજુ અને જાગતાં હોય ત્યારે તેમના વિચારોને પકડ જો."