એક સાહિત્ય જીવ જેણે હમણાં જ સાહિત્ય જગતમાં પા પા પગલી માંડી છે ને શબ્દો થકી જ જીવવા માંગે છે.
સંબંધોમાં હૂંફની આજકાલ જબરી ખોટ વર્તાય છે, જ્યાં-ત્યાં બ્રેકઅપ-પેચઅપના નામે લાગણીઓના બસ સોદા જ થાય છે. -diya's poetry