ઓળખાણ વગરનાં સગાં સગાં હોય તે લાગે દવલાં સંબંધો થયાં હેત વગરનાં પોતાનાં થયાં અજાણ્યાં દિવ્યા દેઢિયા ‘દિવ્ય’
आत्मविश्वास से ही ज़िंदगी सँवरती है! ख़ुशियाँ बाँटने से परिस्थितियाँ निखरती है दुःखों को पीछे छोड़ आगे बढ़ने से समय की घड़ी बिना रुके चलती है! ‘दिव्य’
અગમમાં જો ડુબ્યા એકવાર કિનારે પહોંચવામાં નથી વાર ‘દિવ્ય’ અંધકારથી શાને ડરે કર્મ ગણિત સમજે જો લગાર જય જિનેન્દ્ર🙏🏽