મારો જન્મ મારા માતા-પિતાને આભારી છે
પણ મારું જીવન મારા ગુરુને આભારી છે
વ્યક્તિ જન્મથી નહિ પણ કર્મથી મહાન બને છે
દ્રઢ શક્તિ વગરનું ડહાપણ કોઈ કામનું નથી
જે ભૂંસી શકે છે તેજ સાચું લખી શકે છે
આશાવાદી થવા માટે તંદુરસ્ત થવું જરૂરી છે
સંતાનનેનિશ્વાર્થ પ્રેમ કરતી માતા સંપતિવાન છે
જે મિત્ર તમારી ખામીઓને પણ સ્વીકારે તે સાચો મિત્ર
દ્રઢ ઈચ્છા શક્તિ ધરાવનાર માટે કંઈ અશક્ય નથી
પ્રાર્થના માંગવા માટે નહિ પણ મનના આનંદ માટે કરવી જોઈએ