મારા વિષે કહું તો, વિજ્ઞાનના પ્રેમમાં પડેલો માણસ, વાંચન અને ફીલ્મોનો અઠંગ બંધાણી, એક અધુરો લેખક જે બધા જ વિષયો પર હાથ અજમાવવાનો પ્રયત્ન કરે છે, અડધો નાસ્તિક અને પુરો માનવતાવાદી, શબ્દો દ્વારા કોઈનું જીવન બદલવા જેવા વધારે પડતા ઉંચા ધ્યેય રાખનાર. હજુ ઉપરના વર્ણનમાં ઉમેરો થતો રેહશે.
Share with friendsNo Audio contents submitted.