Nayana Viradiya
Literary Colonel
86
Posts
1
Followers
0
Following

I'm Nayana and I love to read StoryMirror contents.

Share with friends

"જિંદગીમાં અમુક સમય એવો આવે છે જ્યારે માણસે હોય એના કરતાં વધુ મજબૂત બનવાનું હોય છે. ઘણી વખત આપણે મજબૂત થવાનું હોય ત્યારે જ નબળા પડી જતા હોઇએ છીએ.." 🍁 *શુભ સવાર*🍁

"હવે કોઇ રસ્તો જ નથી એવું માની લઇએ તો ચાલી જ ન શકીએ. આગળ રસ્તો છે અને રસ્તો નહીં હોય તો થઇ જશે એવી જેને શ્રદ્ધા છે એ જ મંઝિલ સુધી પહોંચી શકતા હોય છે.." 🍁 *શુભ સવાર*🍁

*'વિશ્વાસ' એ જીવન નો સૌથી મોટો ખજાનો છે* *કારણ કે..* *ના તો તેના વગર 'પ્રેમ' , 'સંબંધ'* *'દોસ્તી'* *શક્ય છે..* *ના તો 'પ્રાર્થના'* *Good morning* 💫💫💫💫

"પુસ્તક છે જેને હસ્તક નથી પછી, કોઈ જ દુઃખ ની દસ્તક." - નયના વીરડીયા

"લખુ હું ત્યારે વિશ્વ મારૂ ખુદ નું ખુલે , પુસ્તક ના પાને પાને લાગણી ઓ ઝુલે." -નૈના કોઠારી

"કોઈના ચહેરા પર સ્મિત લાવી એજ રોજ ની એક પુજા જ છે."

દુનિયા જાણવા ઘર છોડ્યું , આખરે ઘરે આવતા જણાયું કે સાચી દુનિયા તો પોતાનું ઘર જ છે."


Feed

Library

Write

Notification
Profile