I'm Nayana and I love to read StoryMirror contents.
Share with friends
"જિંદગીમાં અમુક સમય એવો આવે છે જ્યારે માણસે હોય એના કરતાં વધુ મજબૂત બનવાનું હોય છે. ઘણી વખત આપણે મજબૂત થવાનું હોય ત્યારે જ નબળા પડી જતા હોઇએ છીએ.." 🍁 *શુભ સવાર*🍁
"હવે કોઇ રસ્તો જ નથી એવું માની લઇએ તો ચાલી જ ન શકીએ. આગળ રસ્તો છે અને રસ્તો નહીં હોય તો થઇ જશે એવી જેને શ્રદ્ધા છે એ જ મંઝિલ સુધી પહોંચી શકતા હોય છે.." 🍁 *શુભ સવાર*🍁
*'વિશ્વાસ' એ જીવન નો સૌથી મોટો ખજાનો છે* *કારણ કે..* *ના તો તેના વગર 'પ્રેમ' , 'સંબંધ'* *'દોસ્તી'* *શક્ય છે..* *ના તો 'પ્રાર્થના'* *Good morning* 💫💫💫💫