પાર્થ ખાચર
સત્ય હંમેશા કડવું લાગે સીધે સીધું દિલમાં વાગે ખાંડાની ધારે છે જીવતર આછકલા શું એને તાગે પાર્થ ખાચર